Online Bible

- Reklamy -




૧ શમુએલ 31:5 - પવિત્ર બાઈબલ

5 શાઉલને મૃત્યુ પામેલો જોઈને બખ્તરવાહક પણ પોતાની તરવાર ઉપર પડતું મુકી તેની સાથે મોતને ભેટયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શાઉલને મૂએલો જોઈને તેનો શસ્‍ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 શાઉલ મરી ગયો છે એવું જોઈને તે શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડીને શાઉલ સાથે મરી ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 31:5

Následuj nás:

Reklamy


Reklamy