૧ શમુએલ 31:3 - પવિત્ર બાઈબલ3 અને શાઉલની વિરુદ્ધ ખૂનખાર યુદ્ધ થયું હતું. કેટલાક ધનુર્ધારીઓએ તેની પાસે પહોંચી જઈ તેને સખત ઘાયલ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુર્ધારીને લીધે તે ઘણી સંકડામણમાં આવી પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 શાઉલની આસપાસ ભીષણ સંગ્રામ ખેલાયો. ધનુર્ધારીઓએ તેને પકડી પાડીને ઘેરી લીધો અને તે તેમના બાણથી સખત ઘવાયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું અને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. તે તેઓને કારણે તીવ્ર પીડામાં સપડાયો. Viz kapitola |