Online Bible

- Reklamy -




૧ શમુએલ 31:2 - પવિત્ર બાઈબલ

2 પલિસ્તીઓએ શાઉલના ત્રણ પુત્રોને માંરી નાખ્યાં યોનાથાનને, અબીનાદાબને અને માંલ્કીશૂઆને તેઓએ એમનો પીછો પકડયો અને માંરી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પલિસ્તીઓએ શાઉલ તથા તેના દિકરાઓનો લગોલગ પીછો પકડ્યો; અને પલિસ્તીઓએ શાઉલના દિકરા યોનાથાન, અબિનાદાબ તથા માલ્કીશૂઆને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 પલિસ્તીઓએ શાઉલ અને તેના પુત્રોનો પીછો કર્યો અને તેના પુત્રો યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પલિસ્તીઓએ શાઉલનો તથા તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ તેના દીકરાઓ યોનાથાન, અબીનાદાબ તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 31:2

Následuj nás:

Reklamy


Reklamy