Online Bible

- Reklamy -




૧ શમુએલ 30:9 - પવિત્ર બાઈબલ

9 આથી, દાઉદ અને તેના 600 માંણસો અમાંલેકીઓની પાછળ ગયાં અને બસોરના કોતરમાં પહોંચી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો નીકળ્યા, ને બસોર નાળા આગળ પહોંચ્યા, જ્યાં પાછળ પડી ગયેલાઓ થોભ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી દાવિદ પોતાના છસો માણસોને લઈને ઉપડયો અને બેસોરના નાળા પાસે આવી પહોંચ્યો. તેમનામાંથી કેટલાક ત્યાં રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 30:9

Následuj nás:

Reklamy


Reklamy