Online Bible

- Reklamy -




૧ શમુએલ 30:5 - પવિત્ર બાઈબલ

5 દાઉદની બે પત્નીઓ યિઝ્એલી અહીનોઆમને અને નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલને પણ કેદ કરવામાં આવી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દાઉદની બે પત્નીઓનું, એટલે અહિનોઆમ યિઝ્રએલી તથા નાબાલ કાર્મેલીની સ્‍ત્રી અબિગાઇલનું પણ હરણ કરવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 દાવિદની બે પત્નીઓ, એટલે કે યિભએલી અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને પણ તેઓ પકડી ગયા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 30:5

Následuj nás:

Reklamy


Reklamy