૧ શમુએલ 30:31 - પવિત્ર બાઈબલ31 અને હેબ્રોન તથા દાઉદના રઝળપાટ દરમ્યાન તે અને તેના માંણસો જયાં જયાં રહ્યાં હતાં તે બધાં સ્થળોના માંણસોને મોકલી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 હેબ્રોનવાસીને ત્યાં, તથા જે બધે સ્થળે દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં [તેણે મોકલાવી]. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી. Viz kapitola |