૧ શમુએલ 30:3 - પવિત્ર બાઈબલ3 જ્યારે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોચ્યા; તેમણે જોયું કે શહેરને બાળી મૂકવામાં આવ્યું હતું અને તેમની સ્ત્રીઓને અને બાળબચ્ચાંને કેદીઓ તરીકે લઇ જવામાં આવ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે જુઓ, તે તો આગથી બાળી નંખાયેલું હતું. અને તેઓની સ્ત્રીઓ, તેઓના દિકરાઓ તથા તેઓની દિકરીઓ બંદીવાન કરાયેલાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 દાવિદ અને તેના માણસોએ આવીને જોયું તો નગર બાળી નાખવામાં આવ્યું હતું અને તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓને લઈ જવામાં આવ્યાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં. Viz kapitola |