Online Bible

- Reklamy -




૧ શમુએલ 30:20 - પવિત્ર બાઈબલ

20 તેણે ઘેટાંબકરાં અને ઢોરોનો પણ કબજો લીધો અને તેના માંણસો “આ દાઉદની લૂંટ છે” એમ કહીને દાઉદની આગળ આગળ તેમને હાંકવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને દાઉદે સર્વ ઘેટાં તથા ઢોરઢાંક લીધાં, ને તેઓએ [બીજા] ઢોરની આગળ [તેમને] હાંકીને કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 દાવિદ ઘેટાંબકરાંનાં બધાં ટોળાં અને બધાં ઢોરઢાંક પણ પાછા લાવ્યો, એમને હાંકનારા કહેતા હતા કે, “આ દાવિદની લૂંટ છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 દાઉદે ઘેટાં તથા અન્ય જાનવરો લીધાં, તેઓએ બીજાં જાનવરોની આગળ તેઓને હાંકતા. તેઓએ કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 30:20

Následuj nás:

Reklamy


Reklamy