૧ શમુએલ 30:19 - પવિત્ર બાઈબલ19 કઇજ ગુમ થયેલું નહતું. તેમને એમના બધાં સંતાનો અને તેમના બધા સગાઓ, જુવાન અને વૃદ્ધ પાછા મળી ગયા. તેમને તેમની બધી બહુંમૂલ્ય વસ્તુઓ પાછી મળી ગઇ. અમાંલેકીઓ જે બધું લઇ ગયા હતા તેમને પાછું મળી ગયું. દાઉદ બધી જ વસ્તુઓ પાછી લઇ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ, કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા, તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ તે સર્વ પાછું લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ અને સઘળી લૂંટાઈ ગયેલી વસ્તુઓ દાવિદ પાછી લાવ્યો, એમાં કશું ખૂટતું નહોતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 નાનું કે મોટું, દીકરા કે દીકરીઓ, જે કંઈ તેઓ લૂંટી ગયા હતા, તે સર્વ તેઓને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ બધું જ પાછું લાવ્યો. Viz kapitola |