Online Bible

- Reklamy -




૧ શમુએલ 30:12 - પવિત્ર બાઈબલ

12 તેઓએ તેને થોડા અંજીર અને દ્રાક્ષાની બે લૂમો પણ ખાવા માંટે આપ્યા અને ત્યાર બાદ તેને થોડી શાંતિ પાછી મળી, કારણ કે ત્રણ દિવસ અને ત્રણ રાત તેણે કશું ખાધું કે પીધું નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમ જ તેઓએ અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષોની બે લૂમો તેને આપી. તે ખાધા પછી તે પાછો હોશમાં આવ્યો; કેમ કે ત્રણ દિવસ ને ત્રણ રાત થયાં તેણે રોટલી ખાધી નહોતી, ને પાણી પણ પીધું નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેમણે તેને થોડો ખોરાક, પાણી, સૂકા અંજીર અને સૂકી દ્રાક્ષાની બે લૂમો આપ્યાં. જમ્યા બાદ તેનામાં તેની શક્તિ પાછી આવી. પૂરા ત્રણ દિવસથી તે ભૂખ્યો તરસ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.

Viz kapitola kopírovat




૧ શમુએલ 30:12

Následuj nás:

Reklamy


Reklamy