૧ શમુએલ 30:10 - પવિત્ર બાઈબલ10 જે 200 માંણસો એટલા થાકી ગયા હતા કે કોતરને ઓળંગી ન શકે, તેઓ ત્યાં જ રોકાઈ ગયા, પરંતુ બાકીના 400 માંણસોએ તો પીછો જારી રાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ દાઉદ તથા ચારસો માણસો લાગુ રહ્યા. કેમ કે [બાકીના] બસો માણસો એટલા બધા નિર્ગત થઈ ગયા હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ, તેથી તેઓ પાછળ રહી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 દાવિદ પોતાના ચારસો માણસો સાથે આગળ વધ્યો. નાળું ઓળંગી ન શકે એટલા થાકી ગયેલા બાકીના બસો જણ પાછળ રહ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા. Viz kapitola |