Online Bible

- Reklamy -




૧ શમુએલ 3:9 - પવિત્ર બાઈબલ

9 એટલે એલીએ શમુએલને કહ્યું, “હવે તું સૂઈ જા, જો તને ફરી હાંક માંરે, તો કહેજે કે, ‘હા, માંરા દેવ, કૃપા કરીને બોલો. હું તમાંરો સેવક છું અને હું સાંભળી રહ્યો છું.’” આથી શમુએલ જઈને પોતાની જગ્યાએ સૂઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને સૂઈ જા; અને એમ થાય કે જો તે તને બોલાવે, તો તું કહેજે કે, “યહોવા, બોલો; કેમ કે તમારો સેવક સાંભળે છે.” તેથી શમુએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તેણે તેને કહ્યું, “જા. જઈને સૂઈ જા. અને ફરીથી કદાચ તે તને બોલાવે તો કહેજે, ‘પ્રભુ, બોલો, તમારો સેવક સાંભળે છે.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 3:9

Následuj nás:

Reklamy


Reklamy