૧ શમુએલ 3:6 - પવિત્ર બાઈબલ6 યહોવાએ ફરી વાર શમુએલને હાંક માંરી અને તે ઊઠીને એલી પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. પાછો સૂઈ જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવાએ બીજી વાર હાંક મારી કે, “શમુએલ.” ત્યારે શમુએલ ઊઠીને એલીની પાસે ગયોમ ને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો, ” તેણે ઉત્તર આપ્યો, “મેં બોલાવ્યો નથી, મારા દીકરા; પાછો જઈને સૂઈ જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુએ ફરીથી શમુએલને નામ દઈને બોલાવ્યો. તેથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” પણ એલીએ કહ્યું, “મારા દીકરા, મેં તને નથી બોલાવ્યો, જા, સૂઈ જા.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઈશ્વરે ફરીથી હાંક મારી, “શમુએલ.” ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ જવાબ આપ્યો, “મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા.” Viz kapitola |