૧ શમુએલ 3:17 - પવિત્ર બાઈબલ17 એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી એલીએ પૂછ્યું, “ [યહોવાએ] તને જે કહ્યું છે તે શી બાબત છે? કૃપા કરીને તે મારાથી છાનું ન રાખીશ; તેણે તને જે જે કહ્યું તેમાંથી કંઈ પણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર તને એવું ને એ કરતાં પણ વધારે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે કહ્યું, “તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો.” Viz kapitola |