૧ શમુએલ 3:12 - પવિત્ર બાઈબલ12 તે દિવસ આવશે ત્યારે એલી અને તેના કુટુંબ વિરુદ્ધ મેં જે કંઈ કહ્યું છે તેને પહેલેથી જ તે છેલ્લે સુધી અક્ષરે અક્ષર હું સાચું પાડીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે જે મેં કહ્યું છે તે સર્વ, આરંભથી તે અંત સુધી, હું પૂરું કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ. Viz kapitola |