૧ શમુએલ 3:10 - પવિત્ર બાઈબલ10 પછી યહોવાએ ત્યાં આવીને ઊભા રહીને પહેલાંની જેમ બૂમ માંરી, “શમુએલ! શમુએલ!” શમુએલે ઉત્તર આપ્યો, “હા આપનો સેવક સાંભળું છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પછી યહોવા આવીને ઊભા રહ્યા, ને પહેલાંની જેમ, “શમુએલે ઉત્તર આપ્યો, “બોલો; કેમ કે તમારો સેવક સાંભળે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુ ત્યાં આવીને ઊભા રહ્યા અને અગાઉની જેમ તેમણે તેને બોલાવ્યો “શમુએલ, શમુએલ.” અને શમુએલે કહ્યું, “પ્રભુ, બોલો; તમારો સેવક સાંભળે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, “શમુએલ, શમુએલ.” ત્યારે શમુએલે કહ્યું, “બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.” Viz kapitola |