Online Bible

- Reklamy -




૧ શમુએલ 29:5 - પવિત્ર બાઈબલ

5 એ જ દાઉદ છે જેને વિષે એ લોકો નાચતાં નાચતાં ગાતા હતા: ‘શાઉલે હજારોનો સંહાર કર્યો પણ દાઉદે તો લાખોનો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શું એ દાઉદ નથી, કે જેના વિષે તેઓએ નાચતાં નાચતામ સામસામા ગાયું હતું, “શાઉલે સહસ્રોને અને દાઉદે દશ સહસ્રોને માર્યા છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 છેવટે આ તો એ દાવિદ છે કે જેના વિષે સ્ત્રીઓએ નાચતાં નાચતાં ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે, ‘શાઉલે તો સહસ્રોને પણ દાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 29:5

Následuj nás:

Reklamy


Reklamy