Online Bible

- Reklamy -




૧ શમુએલ 28:9 - પવિત્ર બાઈબલ

9 તે સ્ત્રીએ કહ્યું, “શાઉલે શું કર્યું છે તે તમે જાણો છો, તેણે બધા મેલી વિદ્યા વાપરનારઓને અને ભૂવાઓને દેશમાંથી હાંકી કાઢયા છે. તો તમે શું કરવા મને ફસાવવા અને માંરી નાખવા માંગો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે સ્‍ત્રીએ તેને કહ્યું, “જો શાઉલે શું કર્યું છે તે તું જાણે છે, એટલે કે તેણે ભૂવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો મને મારી નંખાવવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માગે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 સ્ત્રીએ જવાબ આપ્યો, “શાઉલ રાજાએ શું કર્યું છે તે તો તમે જરૂર જાણો છો. એટલે કે, તેમણે ઇઝરાયલ દેશમાંથી જાદુગરો અને મૃતાત્માઓનો સંપર્ક સાધનારાઓને હાંકી કાઢયા છે. તેથી તમે મને ફસાવીને કેમ મારી નાખવા માગો છો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે સ્ત્રીએ તેને કહ્યું કે, “જો, શાઉલે શું કર્યું છે તે તું જાણે છે કે તેણે મૃતક સાથે વાત કરનારા તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો તું મારા જીવને જોખમમાં કેમ પાડે છે? શું મને મારી નાખવા?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 28:9

Následuj nás:

Reklamy


Reklamy