૧ શમુએલ 28:5 - પવિત્ર બાઈબલ5 શાઉલે જયારે પલિસ્તીઓની સેનાને જોઈ ત્યારે તે ગભરાઈ ગયો, અને તેની હિંમત છૂટી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પલિસ્તીઓનાં સૈન્ય જોઈને શાઉલનું હૈયું ભયથી કાંપવા લાગ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું, ત્યારે તે ગભરાયો, તેનું હૃદય બહુ થરથરવા લાગ્યું. Viz kapitola |