Online Bible

- Reklamy -




૧ શમુએલ 28:25 - પવિત્ર બાઈબલ

25 અને શાઉલને અને તેના અમલદારોને પીરસી દીધી, તેઓ જમ્યા પછી ઊભા થઈને તે જ રાત્રે વિદાય થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તે તેણે શાઉલનીતથા તેના ચાકરોની આગળ મૂકી. અને તેઓ જમ્યા. પછી ઊઠીને તેઓ તે જ રાતે વિદાય થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેણે તે ખોરાક શાઉલ અને તેના અમલદારો આગળ પીરસ્યો અને તેઓ જમ્યા. પછી તે જ રાત્રે તેઓ ત્યાંથી વિદાય થયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે શાઉલની આગળ તથા તેના ચાકરોની આગળ પીરસી. અને તેઓ જમ્યા. પછી તેઓ ઊઠીને તે રાતે જ વિદાય થયા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 28:25

Následuj nás:

Reklamy


Reklamy