૧ શમુએલ 28:20 - પવિત્ર બાઈબલ20 શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે શાઉલ તરત ભૂમિ પર ઊંધો પડી ગયો, ને શમુએલના વચનોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી કેમ કે તેણે તે આખો દિવસ તથા આખી રાત કંઈ અન્ન ખાધું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 શમુએલે કહેલી વાતથી ગભરાઈ જઈને શાઉલ આખો દિવસ અને આખી રાત જમીન પર ચત્તોપાટ પડી રહ્યો. તેણે કંઈ ખાધું નહિ હોવાથી તે નિર્બળ થઈ ગયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારે શાઉલ તરત ભૂમિ પર નમી પડ્યો. અને શમુએલના શબ્દોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી; કેમ કે તેણે આખો દિવસ તથા આખી રાત કશું પણ ખાધું ન હતું. Viz kapitola |