Online Bible

- Reklamy -




૧ શમુએલ 28:18 - પવિત્ર બાઈબલ

18 તેં યહોવાની આજ્ઞા માંની નહોતી, તેઁ અમાંલેકીઓનો વિનાશ કર્યો નહિ અને બતાવ્યું નહિ કે દેવ તેમના ઉપર કેટલા કોપાયમાંન હતા. તેથી યહોવા તમને આજે આ કરી રહ્યાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે તેં યહોવાની વાણી માની નહિ, ને અમાલેક પર તેમના સખત ક્રોધનો અમલ કર્યો નહિ, તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુની આજ્ઞાને તું આધીન થયો નહિ અને અમાલેકીઓ અને તેમના સર્વસ્વનો સંપૂર્ણપણે નાશ કર્યો નહિ તેથી જ પ્રભુએ તને આ શિક્ષા કરી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે તેં ઈશ્વરની વાણી માની નહિ, તેમના સખત ક્રોધનો અમલ અમાલેક ઉપર કર્યો નહિ, એ માટે ઈશ્વરે આજે તારી આ દશા કરી છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 28:18

Následuj nás:

Reklamy


Reklamy