Online Bible

- Reklamy -




૧ શમુએલ 28:13 - પવિત્ર બાઈબલ

13 રાજાએ તેને કહ્યું, “તું ગભરાઈશ નહિ, તને શું દેખાય છે?” સ્ત્રીએ કહ્યું, “હું એક આત્માંને ભૂમિમાંથી બહાર આવતો જોઉં છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્‍ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 રાજાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ, તું શું જુએ છે?” તેણે કહ્યું, “હું એક આત્માને પૃથ્વીમાંથી ઉપર આવતો જોઉં છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 28:13

Následuj nás:

Reklamy


Reklamy