Online Bible

- Reklamy -




૧ શમુએલ 28:12 - પવિત્ર બાઈબલ

12 જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે શાઉલને કહ્યું, “તું શાઉલ છે, તેઁ મને છેતરી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે સ્‍ત્રીએ શમુએલને જોઈને મોટી બૂમ પાડી; અને તે સ્‍ત્રીએ શાઉલને કહ્યું, “તેં મને કેમ ઠગી છે? કેમ કે તું તો શાઉલ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 શમુએલને જોઈને સ્ત્રીએ ચીસ પાડી. તેણે શાઉલને કહ્યું, “તમે મને કેમ છેતરી? તમે તો શાઉલ રાજા છો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તેણે મોટી બૂમ પાડી. અને શાઉલને કહ્યું, “તેં મને કેમ છેતરી છે? તું તો શાઉલ છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 28:12

Následuj nás:

Reklamy


Reklamy