૧ શમુએલ 28:11 - પવિત્ર બાઈબલ11 ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું, “હું કોને બોલાવું?” શાઉલે કહ્યું, “શમુએલને.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, “તારા માટે હું કોને ઉઠાડી લાવું?” તેણે કહ્યું, “મારે માટે શમુએલને ઉઠાડી લાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સ્ત્રીએ પૂછયું, “હું તમારે માટે કોને બોલાવું?” તેણે જવાબ આપ્યો, “શમુએલને.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું કોને તારી પાસે ઊઠાડી લાવું?” શાઉલે કહ્યું, “મારી પાસે શમુએલને બોલાવી લાવ.” Viz kapitola |