૧ શમુએલ 27:7 - પવિત્ર બાઈબલ7 સોળ મહિના સુધી દાઉદ પલિસ્તીઓના હાથમાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેટલા દિવસ દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેની સંખ્યા એક વર્ષ ને ચાર માસ જેટલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 દાવિદ એક વર્ષ અને ચાર મહિના પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જેટલા દિવસો દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેનો સમયગાળો એક આખું વર્ષ તથા ચાર મહિના જેટલો હતો. Viz kapitola |