૧ શમુએલ 27:6 - પવિત્ર બાઈબલ6 આથી તે દિવસે આખીશે તેને સિકલાગ આપ્યું; તેથી સિકલાગ આજ સુધી યહૂદાના રાજાની મિલકત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું; આથી સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેથી આખીશે તેને સિકલાગ નગર આપ્યું. સિકલાગ ત્યારથી યહૂદિયાના રાજાઓના હાથમાં રહ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું; એ માટે સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે. Viz kapitola |