૧ શમુએલ 27:5 - પવિત્ર બાઈબલ5 દાઉદે આખીશને કહ્યું, “તમે જો માંરાથી પ્રસન્ન હોવ તો, મને ગ્રામ પ્રદેશના એકાદ નગરમાં એક જગ્યા આપો. હું તો માંત્ર એક સેવક છું તેથી માંરે આપ નામદાર સાથે પાટનગરમાં શા માંટે રહેવું જોઈએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદે આખીશને કહ્યું, “જો હવે હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને રહેવા માટે, દેશના કોઈએક નગરમાં મને જગા મળવી જોઈએ; કેમ કે તમારો ચાકર રાજધાનીમાં તમારી સાથે શા માટે રહે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 દાવિદે આખીશને કહ્યું, “આપને મારા પ્રત્યે સદ્ભાવ હોય તો મને રહેવા એક નાના નગરમાં જગ્યા આપો. મારા માલિક, મારે તમારી સાથે પાટનગરમાં રહેવાની કોઈ જરૂર નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદે આખીશને કહ્યું, “જો હું તારી દ્રષ્ટિમાં કૃપાપાત્ર હોઉં, તો મને રહેવા માટે દેશના કોઈએક નગરમાં જગ્યા આપ કે, હું ત્યાં રહું કેમ કે તારો સેવક રાજધાનીમાં તારી સાથે શા માટે રહે?” Viz kapitola |