૧ શમુએલ 26:4 - પવિત્ર બાઈબલ4 તેથી દાઉદે અમુક જાસૂસોને મોકલ્યા અને તેઓએ પાકુ કર્યુ કે શાઉલ ખરેખર હખીલાહ આવ્યો છે. ખબર મેળવી કે શાઉલ અમુક સ્થળે પહોંચ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચે આવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 શાઉલ પોતાને શોધવા આવ્યો છે એવું જાણતાં દાવિદે જાસૂસો મોકલીને ચોક્સાઈ કરી લીધી કે શાઉલ ત્યાં જ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચે આવ્યો છે. Viz kapitola |