૧ શમુએલ 26:22 - પવિત્ર બાઈબલ22 દાઉદે જવાબ આપ્યો, “આ રહ્યો રાજાનો ભાલો. તમાંરા કોઈ માંણસને મોકલીને મંગાવી લો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દાઉદે ઉત્તર આપ્યો, “હે રાજા! જુઓ, આ તમારો ભાલો! જુવાનોમાંથી એક અહીં આવીને તે લઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દાવિદે જવાબ આપ્યો, “રાજા, આ રહ્યો તમારો ભાલો. તમારા કોઈ માણસને મોકલીને મંગાવી લો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 દાઉદે જવાબ આપ્યો કે” હે રાજા, જુઓ, તમારો ભાલો અહીં છે! જુવાન પુરુષોમાંથી કોઈ એક અહીં આવીને તે લઈ જાય. Viz kapitola |