૧ શમુએલ 26:18 - પવિત્ર બાઈબલ18 આપ માંરી તમાંરા સેવકની પાછળ કેમ પડ્યાં છો? મેં શો ગુનો કર્યો છે? મેં કયું કાવતરું કર્યુ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 વળી તેણે કહ્યું, “મારા મુરબ્બી પોતાના દાસની પાછળ કેમ પડેલા છે? કેમ કે મેં શું કર્યું છે? કે મારા હાથમાં શી દુષ્ટતા છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેણે વિશેષમાં કહ્યું, “મારા માલિક, તમે મારી એટલે, તમારા સેવકની પાછળ કેમ પડયા છો? મેં શું કર્યું છે? મેં શો ગુન્હો કર્યો છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેણે કહ્યું, “શા માટે મારા માલિક પોતાના સેવકની પાછળ લાગ્યા છે? મેં શું કર્યું છે? મારા હાથમાં શું દુષ્ટતા છે? Viz kapitola |