Online Bible

- Reklamy -




૧ શમુએલ 26:17 - પવિત્ર બાઈબલ

17 શાઉલે દાઉદનો અવાજ ઓળખ્યો અને કહ્યું, “આ કોણ માંરો પુત્ર દાઉદ બોલે છે કે?” દાઉદે કહ્યું, “હાં માંરા ધણી અને રાજા હું છું!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 શાઉલે દાઉદનો સાદ ઓળખીને કહ્યું, “હે મારા દીકરા દાઉદ, શું આ તારો સાદ છે?” દાઉદે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એ મારો સાદ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 શાઉલે દાવિદનો અવાજ ઓળખ્યો અને પૂછયું, “મારા પુત્ર દાવિદ, એ તું બોલે છે?” દાવિદે જવાબ આપ્યો, “જી રાજા, મારા માલિક, એ હું બોલું છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 શાઉલે દાઉદનો અવાજ ઓળખીને કહ્યું, “હે મારા દીકરા દાઉદ, શું આ તારો અવાજ છે?” દાઉદે કહ્યું કે, “હે મારા માલિક રાજા, એ મારો અવાજ છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 26:17

Následuj nás:

Reklamy


Reklamy