૧ શમુએલ 26:15 - પવિત્ર બાઈબલ15 દાઉદે આબ્નેરને કહ્યું, “બધા ઇસ્રાએલીઓમાં તું એમ સમજે છે કે તું બીજા માંણસ કરતા સારો છે, તે એમ છે? તો તે તારા ધણી રાજાને માંરી નાખવા એક સામાંન્ય માંણસ આવ્યો ત્યારે શા માંટે રક્ષણ કર્યુ નહિ? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 દાઉદે આબ્નેરને કહ્યું, “શું તું [શૂરવીર] માણસ નથી? ઇઝરાયલમાં તારા જેવો કોણ છે? તો શા માટે તેં તારા મુરબ્બી રાજાનો જાપતો રાખ્યો નથી? કેમ કે તારા મુરબ્બી રાજાનો નાશ કરવા લોકોમાંથી કોઈએક અંદર આવ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 દાવિદે આબ્નેરને કહ્યું, “તું તો મરદ છે ને? ઇઝરાયલમાં તારો કોઈ સમોવડિયો છે? તો પછી તું તારા માલિક રાજાનું રક્ષણ કેમ કરતો નથી? કારણ, તારા માલિક રાજાને મારવા હમણાં જ કોઈ છાવણીમાં પ્રવેશ્યું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દાઉદે આબ્નેરને કહ્યું, “શું તું શૂરવીર માણસ નથી? ઇઝરાયલમાં તારા સરખો કોણ છે? તો શા માટે તેં તારા માલિક રાજાની સંભાળ રાખી નથી? કેમ કે તારા માલિક રાજાનો નાશ કરવા કોઈ આવ્યું હતું. Viz kapitola |