૧ શમુએલ 26:14 - પવિત્ર બાઈબલ14 દાઉદે લશ્કરને અને નેરના પુત્ર આબ્નેરને હાંક માંરી કહ્યું, “આબ્નેર, જવાબ આપ!” આબ્નેર બોલ્યો, “એ કોણ રાજાને ઘાંટો પાડે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને દાઉદે લોકોને તથા નેરના પુત્ર આબ્નેરને હાંક મારી ને કહ્યું, “આબ્નેર, તું ઉત્તર નથી આપતો?” ત્યારે આબ્નેરે ઉત્તર આપ્યો, “રાજાને હાંક મારનાર તું કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેણે શાઉલના લશ્કરને અને નેરના પુત્ર આબ્નેરને હાંક મારી, “આબ્નેર, તું સાંભળે છે? તો ઉત્તર આપ!” આબ્નેરે પૂછયું, “રાજાને હાંક મારનાર એ કોણ છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 દાઉદે લોકોને તથા નેરના પુત્ર આબ્નેરને મોટેથી કહ્યું, આબ્નેર તું કેમ ઉત્તર નથી આપતો?” ત્યારે આબ્નેર ઉત્તર આપ્યો “રાજાને ઊંચા અવાજે બોલાવનાર તું કોણ છે?” Viz kapitola |