૧ શમુએલ 25:5 - પવિત્ર બાઈબલ5 એટલે તેણે દસ જુવાન માંણસોને બોલાવ્યા અને કહ્યું, “તમે કામેર્લ પહોંચી જાઓ, અને નાબાલને ‘પ્રણામ’ કરજો અને માંરા અભિનંદન કહેજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદે દશ જુવાનોને મોકલ્યા, ને કહ્યું, “તમે કાર્મેલ પર ચઢીને નાબાલ પાસે જઈ તેમને મારી સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી દાવિદે તેના દસ જુવાનોને ર્કામેલમાં નાબાલ પાસે જઇને પોતાને નામે તેને શુભેચ્છા પાઠવવા Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા. દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, “તમે કાર્મેલ જઈને નાબાલને મારી સલામ કહેજો. Viz kapitola |