Online Bible

- Reklamy -




૧ શમુએલ 25:44 - પવિત્ર બાઈબલ

44 દેરમ્યાનમાં શાઉલે પોતાની પુત્રી મીખાલ જે દાઉદની પત્ની હતી તેને ગાલ્લીમના વતની લાઈશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 હવે શાઉલે પોતાની દીકરી, એટલે દાઉદની પત્ની મિખાલને, ગાલ્‍લીમવાળા લાઈશના દીકરા પાલ્ટીને આપી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 દરમ્યાનમાં, શાઉલે પોતાની પુત્રી મીખાલ, જે દાવિદની પત્ની હતી તેને ગાલ્લીમ નગરમાંના લાઇશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 હવે શાઉલે પોતાની દીકરી મિખાલને એટલે દાઉદની પત્નીને, લાઈશનો દીકરો પાલ્ટી, જે ગાલ્લીમનો હતો તેને આપી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 25:44

Následuj nás:

Reklamy


Reklamy