Online Bible

- Reklamy -




૧ શમુએલ 25:42 - પવિત્ર બાઈબલ

42 પછી અબીગાઈલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની સ્ત્રી થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 પછી અબિગાઇલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની પત્ની થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 તે તરત જ ઊઠીને પોતાના ગધેડા પર સવાર થઈ. પોતાની પાંચ દાસીઓ લઈને તે દાવિદના સેવકો સાથે ગઈ અને તેની પત્ની બની.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 અબિગાઈલે ઝટપટ ગધેડા પર સવારી કરી. પછી તેણે જવા માંડ્યું. તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; તે દાઉદના સંદેશ વાહકોની સાથે ગઈ અને દાઉદની પત્ની થઈ.

Viz kapitola kopírovat




૧ શમુએલ 25:42

Následuj nás:

Reklamy


Reklamy