૧ શમુએલ 25:40 - પવિત્ર બાઈબલ40 દાઉદના માંણસોએ કામેર્લમાં અબીગાઈલ પાસે આવીને કહ્યું, “દાઉદે અમને તને તેની પત્ની તરીકે લઈ જવાને મોકલ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 દાઉદના ચાકરોએ કાર્મેલમાં અબિગાઇલની પાસે જઈને તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા મોકલ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તેના સેવકોએ અબિગાઈલ પાસે ર્કામેલમાં જઈને કહ્યું, “દાવિદે તમને તેમની પત્ની તરીકે લઈ જવા અમને મોકલ્યા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 દાઉદના સેવકો કાર્મેલમાં અબિગાઈલ પાસે આવ્યા, તેઓએ તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા અમને મોકલ્યા છે.” Viz kapitola |