૧ શમુએલ 25:38 - પવિત્ર બાઈબલ38 દસ દિવસ પછી યહોવાએ તેનુ મરણ નિપજાવ્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 આસરે દશ દિવસ પછી એમ થયું કે, યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 લગભગ દસ દિવસ પછી પ્રભુએ નાબાલને આઘાત આપ્યો એટલે તે મરી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 આશરે દશ દિવસ પછી ઈશ્વરે નાબાલને એવો માર્યો કે તે મૃત્યુ પામ્યો. Viz kapitola |