૧ શમુએલ 25:3 - પવિત્ર બાઈબલ3 તેનું નામ નાબાલ હતું; અને તેની પત્નીનું નામ અબીગાઈલ હતું, તે ખૂબ રૂપાળી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. પરંતુ તેનો પતિ અસભ્ય અને તોછડો હતો. તે કાલેબ વંશનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે માણસનું નામ નાબાલ અને તેની પત્નીનું નામ અબિગાઇલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી; પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો. તે કાલેબના કુટુંબનો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો. Viz kapitola |