Online Bible

- Reklamy -




૧ શમુએલ 25:20 - પવિત્ર બાઈબલ

20 ગધેડા પર બેસીને તે એક ટેકરી ઉપર વળાંક લેતી હતી, ત્યાં દાઉદ અને તેના માંણસો તેને સામાં મળ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી, તે સમયે, જુઓ, દાઉદ તથા તેના માણસો સામે આવતા હતા. અને તેને તેમનો ભેટો થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 પર્વતની બાજુએ એક વળાંક આગળ થઈને તે પોતાના ગધેડા પર બેસીને જતી હતી ત્યારે તેને અચાનક દાવિદ અને તેના માણસોનો સામેથી ભેટો થઈ ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે જઈ રહી હતી, ત્યારે દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા અને તે તેઓને મળી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 25:20

Následuj nás:

Reklamy


Reklamy