૧ શમુએલ 25:19 - પવિત્ર બાઈબલ19 પછી તેણે સેવકોને કહ્યું, “તમે આગળ જાઓ, હું તમાંરી પાછળ આવું છું,” અને તેણે પોતાના પતિને કશુ કહ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેણે પોતાના જુવાન ચાકરોને કહ્યું, “તમે મારી આગળ જાઓ, જુઓ, હું તમારી પાછળ આવું છું.” પણ તેણે પોતાના ધણી નાબાલને કંઈ કહ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પછી તેણે નોકરોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને હું તમારી પાછળ આવું છું.” પણ તેણે પોતાના પતિ નાબાલને કંઈ કહ્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેણે પોતાના જુવાનોને પુરુષોને કહ્યું, “તમે મારી આગળ જાઓ, હું તમારી પાછળ આવું છું.” આ વિષે તેણે પોતાના પતિ નાબાલને કશું જણાવ્યું નહિ. Viz kapitola |