૧ શમુએલ 25:16 - પવિત્ર બાઈબલ16 વળી જયારે અમે ઘેટાં સંભાળતા હતા, ત્યારે રાતદિવસ તેઓ અમાંરું રક્ષણ કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ઘેટાં સાચવતાં જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 અમે આપણા ઘેટાંની સંભાળ રાખતા તે બધો સમય તેમણે અમારા બધાનું રક્ષણ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ ઘેટાં સાચવવા માટે જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા. Viz kapitola |