૧ શમુએલ 25:15 - પવિત્ર બાઈબલ15 પરંતુ એ લોકો અમાંરી સાથે બહુ દયાથી ર્વત્યા હતા. એ લોકોએ અમને કોઈ ઇજા કરી નહોતી અને અમે એમની સાથે ચરામાં હતા ત્યારે અમાંરું કંઈ ખોવાયું નહોતું; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ તે માણસો અમારી પ્રત્યે બહુ ભલા હતા. અમે સીમમાં રહેતા હતા ત્યારે તેઓની સાથે અમે પરિચય રાખ્યો ત્યાં સુધી અમને કંઈ ઇજા કરવામાં આવી નહોતી, તેમ અમારું કંઈ ખોવાયું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પણ તે તો આપણા પ્રત્યે ખૂબ ભલા હતા. તેમણે આપણને કંઈ મુશ્કેલી ઊભી કરી નથી અને અમે તેમની સાથે ચરાણોમાં હતા તે બધો સમય આપણું કંઈ પણ ચોરાયું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 છતાં તે માણસો અમારી સાથે ઘણી સારી રીતે વર્ત્યા હતા. જ્યાં સુધી અમે તેઓની સાથે ખેતરમાં ગયા હતા ત્યાં સુધી અમને કંઈ પણ ઈજા કરવામાં આવી ન હતી. અને અમારું કશું પણ ખોવાયું નહોતું. Viz kapitola |