Online Bible

- Reklamy -




૧ શમુએલ 25:11 - પવિત્ર બાઈબલ

11 મે રોટલી, દ્રાક્ષારસ અને માંસ માંરા સેવકો જે ઊન ઉતારવાનું કરે છે તેમના માંટે રાખ્યા, તેને માંટે માંરે એ લોકોને સોંપી દેવા, જેઓને હું જાણતો પણ નથી?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તો શું હું મારી રોટલી, મારું પાણી, તથા મારું માંસ જે મેં મારા કાતરનારાઓને માટે કાપ્યું છે તે લઈને, જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી. તેઓને આપું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 મારાં રોટલી અને પાણી અને મારાં ઘેટાંનું ઊન ઉતારનારાઓ માટે કાપેલાં પ્રાણીઓ લઈને હું અજાણ્યા માણસોને આપવાનો નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 શું હું મારી રોટલી, પાણી તથા માંસ જે મેં મારાં ઘેટાંને કાતરનારાઓને સારું કાપેલું માંસ જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 25:11

Následuj nás:

Reklamy


Reklamy