Online Bible

- Reklamy -




૧ શમુએલ 24:22 - પવિત્ર બાઈબલ

22 દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને દાઉદે શાઉલની આગળ સોગન ખાધા. અને શાઉલ પોતાને ઘેર ગયો. પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચઢીને ગઢમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 દાવિદે તે પ્રમાણે વચન આપ્યું. પછી શાઉલ પોતાને ઘેર ગયો અને દાવિદ તથા તેના માણસો પોતાના સંતાવાના ગઢમાં પાછા ફર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 દાઉદે શાઉલ આગળ સમ ખાધા. પછી શાઉલ ઘરે ગયો, પણ દાઉદ તથા તેના માણસો ઉપર કિલ્લામાં ગયા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 24:22

Následuj nás:

Reklamy


Reklamy