૧ શમુએલ 24:20 - પવિત્ર બાઈબલ20 હું જાણું છું કે તું ચોકકસ રાજા બનશે અને ઇસ્રાએલી પ્રજા પર તું રાજ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હવે જો, હું જાણું છું કે તું નક્કી રાજા થશે, ને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 હવે મને ખાતરી થઇ કે તું ઇઝરાયલનો રાજા થવાનો છે અને તારા શાસન હેઠળ રાજ્ય સ્થિર થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હવે, હું જાણું છું કે તું નક્કી રાજા થશે અને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે. Viz kapitola |