૧ શમુએલ 24:17 - પવિત્ર બાઈબલ17 પછી તેણે દાઉદને કહ્યું, “ન્યાય તારે પક્ષે છે, માંરે પક્ષે નથી, તેં માંરું કેટલું બધું ભલું કર્યુ છે પણ હું તારા પર ક્રૂર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી તેણે દાઉદને કહ્યું, “તું મારા કરતાં વધારે ન્યાયી છે, પણ મેં તને બૂરો બદલો આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી તેણે દાવિદને કહ્યું, “તું મારા કરતાં વધારે સાચો છે. તેં મારું ભલું કર્યું છે પણ મેં તારું ભૂંડું કર્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે દાઉદને કહ્યું, “મારા કરતાં તું વધારે ન્યાયી છે. કેમ કે તેં મને સારો બદલો આપ્યો છે, પણ મેં તારા પ્રત્યે ખરાબ વર્તન રાખ્યું છે. Viz kapitola |