Online Bible

- Reklamy -




૧ શમુએલ 24:16 - પવિત્ર બાઈબલ

16 દાઉદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “આ માંરો પુત્ર દાઉદ બોલે છે?” એમ બોલીને મોટેથી રડવા લાગ્યો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે એમ થયું કે શાઉલે કહ્યું, “મારા દિકરા દાઉદ, શું એ તારો સાદ છે?” અને શાઉલ પોક મૂકીને રડ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 દાવિદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “મારા પુત્ર દાવિદ, શું એ તારો અવાજ છે?” અને તે રડવા લાગ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે શાઉલે કહ્યું, “મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?” પછી શાઉલ પોક મૂકીને રડ્યો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 24:16

Následuj nás:

Reklamy


Reklamy