૧ શમુએલ 23:8 - પવિત્ર બાઈબલ8 કઈલાહે જઈને દાઉદને અને તેના માંણસોને ઘેરી લેવા માંટે શાઉલે લશ્કરને તૈયાર થવા જણાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી શાઉલે કઈલા પર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા માટે સર્વ લોકોને યુદ્ધ કરવા બોલાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેથી શાઉલે પોતાના લશ્કરની ટુકડીઓને કઈલા પર ચડાઈ કરી દાવિદ અને તેના માણસોને ઘેરો ઘાલી યુદ્ધ કરવા સાબદી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કઈલા ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારુ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા. Viz kapitola |